


Checkout
Don't have an account?Create here
Already have an account?Log in instead!

કારગીલ વિજય દિવસના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત (ગુજરાત) થી ત્રણ યુવાનો કારગીલ બાઈક યાત્રા પર જઈ રહ્યાં છે. જેમનો ઉત્સાહ વધારવા અને બાઈક યાત્રા પ્રસ્થાન કરાવવા આપશ્રીને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે
